ગણેશ જવેલર્સમાં દિવાળી ધમાકા ઓફર : આભૂષણોની ખરીદી ઉપર સોનાની લગડી ફ્રી

 

43 વર્ષ જૂની વિશ્વાસનિય પેઢીમાં જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતનું એકથી એક ચડિયાતું કલેક્શન : મજૂરીમાં પણ ભવ્ય ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે આભૂષણો ખરીદવાનો અનમોલ અવસર આવ્યો છે. કારણકે શહેરના ખ્યાતનામ ગણેશ જવેલર્સ દ્વારા દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો એક વખત અહીં ખરીદી કરવા જરૂર પધારો.

મોરબીમાં સોની બજારમાં વર્ષ 1980થી ગણેશ જવેલર્સ (નારણકાવાળા) કાર્યરત છે. જે સોનાના આભૂષણો ખરીદવા માટે વિશ્વસનીય પેઢી છે. 43 વર્ષ જૂની આ પેઢીએ અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને મનપસંદ ઘરેણાની સાથે સંતોષકારક સેવા આપી છે. આ પેઢી દ્વારા દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં આભૂષણોની ખરીદી ઉપર સોનાની લગડી ફ્રી આપવામાં આવે છે. આ સાથે મજૂરી ઉપર પણ ભવ્ય ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

અહીં જડતર, કુંદન, રોઝગોલ્ડ, ઇટાલિયન ગોલ્ડ, મોન્ઝોનાઈટ, રાણીશા, રિયલ ડાયમંડ અને એન્ટિક સહિતના એકથી એક ચડિયાતા કલેક્શન છે. તો આપના પ્રસંગ માટે કે રૂટિનમાં પહેરવા માટે સોનાના આભૂષણો ખરીદવા અહીં અચૂક પધારો.

ગણેશ જવેલર્સ
સોની બજાર, મોરબી
સુરેશભાઈ સોની નારણકાવાળા
મો.નં.9898884737
મો.નં.9662272010