મોરબી રેલવે સ્ટેશન પાછળ જુગાર રમતા બે ઝડપાયા 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઇ ધનજીભાઇ સોલંકી અને શનીભાઇ ધીરૂભાઇ સોલંકીને સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીશનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1070 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text