VACANCY : આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં 29 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં 29 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● રીસેપ્શનિસ્ટ – 6 (F)
અભ્યાસ : BCA/BBA
અનુભવ : 0 થી 2 વર્ષ
● કોમ્પ્યુટર ઓપરેટર -7
અભ્યાસ : BCA/BBA
અનુભવ : 1થી 3 વર્ષ
સ્કિલ : ગુડ ટાઈપિંગ સ્પીડ
● યોજના એક્ઝિક્યુટિવ – 6
અભ્યાસ : BCA/BBA
અનુભવ : ફ્રેશર્સ
સ્કિલ : યોજનાની તમામ જાણકારી
● યોજના સિનિયર સ્ટાફ – 5
અભ્યાસ : BCA/BBA
અનુભવ : 1થી 3 વર્ષ
સ્કિલ : યોજનાની તમામ જાણકારી
● મેડિકલ સ્ટોર હેલ્પર -5
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2થી 3 વર્ષ

મો.નં. 9712366661
[email protected]