બપોરે 2થી 4વાગ્યા સુધીમાં ટંકારા વાંકાનેરમાં ધોધમાર

- text


મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મેઘરાજાની અવિરત મેઘસવારી વચ્ચે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં વધુ અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ આજે બપોરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન માળીયામાં 0મીમી, હળવદમાં 0 મીમી, મોરબીમાં 0મીમી, ટંકારામાં 11 મીમી અને વાંકાનેરમાં 20મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text