મોરબી માટે 7 સ્ટાર જેવી જ ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેંકવેટ એસી હોલ : બુકીંગ શરૂ

 

ઓફિસ : કેશવ બેંકવેટ
લીલાપર કેનાલ રોડ, મોરબી
મો.નં. 8128222300

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગો શાનદાર બનશે. કારણકે શહેરમાં 7 સ્ટાર જેવી જ ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલ કાર્યરત છે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી.

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મમાં લક્ઝુરિયસ કેશવ બેંકવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બેન્કવેટ હોલ વિશાળ હોવાની સાથે સંપૂર્ણ એસીની સુવિધા ધરાવે છે.16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલો અને 24 ફૂટ સેલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લકઝુરીયસ ઇન્ટિરિયર અને આકર્ષક ફર્નીચર પણ છે.

કેશવ બેંકવેટ હોલ 1000 ગેસ્ટની કેપેસિટી ધરાવે છે. સાથે એમ્પલ પાર્કિંગની સુવિધા પણ છે. હોલમાં 8 રૂમ છે. જેમાં સ્મોકિંગ ઝોન અને ફિડિંગ રૂમનો પણ સમાવેશ થાય છે. વધૂમાં આ હોલની અંદર પ્રખ્યાત BMC કેટરિંગની સર્વિસ પણ મળવાની છે. જે ટેસ્ટી અને હાઈજેનિક ફૂડ અને તેની સર્વિસ માટે પ્રખ્યાત છે. તો હવે આપના પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વખત અવશ્યપણે કેશવ બેંકવેટ હોલની મુલાકાત લ્યો. આ બેંકવેટ હોલનું બુકીંગ ચાલુ છે.