રાજકોટમાં કાલે શનિવારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન અને સહાય વિતરણ

- text


મોરબી : સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના તથા નિગમોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનું સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના સમારોહનું તા.૨/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે.

આ સમારોહ ભાનુબેન બાબરીયા મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે. તેમ મોરબી જિલ્લા નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયું છે.

- text

- text