મોરબીમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા 7મીએ સૌરાષ્ટ્ર ગ્રુપ ગરબા હરિફાઇ

- text


મોરબી : મોરબીમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ફ્રેન્ડ્સ નવરાત્રી 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપન સૌરાષ્ટ્ર ગ્રુપ ગરબા હરિફાઇ તા.07ને શનિવારે યોજાશે. જેમાં આકર્ષક ઇનામોની વણઝાર થશે. વધુ માહિતી માટે કામિનીબેન – 8160881525, નીલાબેન – 7016656649, બીનાબેન – 9265096805, ફાતિમાબેન – 9712968063નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text