હળવદના શક્તિનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામના મકાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા શરીફભાઈ મોહંમદભાઇ ફકીર, ઈકબાલભાઈ મુસાભાઇ મમાણી, રજાકભાઇ અકબરભાઈ જંગરી, સુરેશભાઇ વિનુભાઇ વાધેલા, નાનાભાઈ માલાભાઈ વાઘેલા, મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ, હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા, ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ ખાણીયાને રોકડ રૂ.૩૦,૭૦૦નો મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text