હળવદના રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

- text


હળવદ : હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. ગૌમાતા માટે એકત્ર કરાઈ રહેલો ફાળો ચોરી જનર આ અજાણ્યા શખ્સ ઉપર હાલ ઠેર ઠેરથી ફિટકાર વર્ષી રહ્યો છે.

- text

- text