નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે રોપા, ઓસડીયા સહિતની વસ્તુઓ રાહતભાવે અપાશે

- text


મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા‌.13ને રવિવારે સવારે 8 થી 1 શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે કેસર કલમી આંબા, ચીકુ, દાડમ, નાળિયેર,ચેરી, બોરડી, 26 જાતના ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટા, ખરખોડી સહિતના દરેક કલમી રોપા રાહત ભાવે મળશે.

દેશી ગાય આધારિત ખેતીથી જીરૂ, ધાણા, રાય, મેથી, ગૌમૂત્રની ફીનાઈલ, દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ, પાવડર, સિંધા નમક, શુધ્ધ ચોખ્ખુ મધ, ટકાઉ હવા ઉજાસ વાળા દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, હરીપરના દેશી લીલા મરચા કિલો રૂ.૫૦ના ભાવે મળશે. ઉપરાંત ફેન્સી અને ભાઈ ભાભીની રાખડીઓ મળશે. તેમ

- text

પ્રમુખ વી. ડી. બાલા મો.નં.9427563898

તથા લવજીભાઈ પ્રજાપતિ મો.નં. 9925369465ની યાદીમાં જણાવાયું છે.

- text