ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે શુક્રવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા. ૧૧ના રોજ મેન્ટેનન્સ કરવાનું હોય અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

લેવીન્ઝા ઇન્ડસ્ટ્રીયલ ફીડર- સવારે ૯ થી ૨ બંધ રહેશે. તેમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર- ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text

- text