મોરબીમાં સરદારજીના બંગલા પાછળ જુગાર રમતા ત્રણ મહિલા પકડાઈ

- text


મોરબી : મોરબીના રણછોડનગરમાં સરદારજીના બંગલા પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલ ગીતાબેન રમેશભાઇ ધરજીયા, નંદીનીબેન જીતેન્દ્રભાઇ ત્રિવેદી અને હંસાબેન માધુભાઇ ડાભી નામના મહિલાને સીટી બી ડીવીઝન પોલીસે રોકડા રૂપિયા 1020 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text