મોરબી સતવારા જ્ઞાતિના તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા મોરબીના સતવારા જ્ઞાતિના તારલાઓનો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરાયું છે. જે માટે આગામી તારીખ 13 ઓગસ્ટ સુધીમાં ફોર્મ મેળવીને જમા કરાવી જવા જણાવાયું છે.

ધોરણ 9 થી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં હોય અને વર્ષ 2023માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર ઈનામ આપવામાં આવશે. જેથી મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવા જણાવાયું છે. ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે માધાપરમાં વિજયભાઈ ડાભી- 9925642164, જયેન્દ્રભાઈ કંઝારિયા- 9033897000, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ- 9998049695, તરુણભાઈ પરમાર- 9033424906, વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા- 9427236200, કેતનભાઈ પરમાર- 9426623004, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કંઝારીયા (ભુંભરની વાડી- પંચાસર રોડ)- 9727987019, યોગેશભાઈ ડાભી (રોલા રાતડીયાની વાડી)- 9723438868, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા (જોધાણીની વાડી- બોરીયા પાર્ટી)- 9427236309, ધીરુભાઈ પરમાર (ભેખડની વાડી- રવાપર રોડ)- 9913284241, પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (ધર્મસૃષ્ટિ સોસાયટી- શનાળા રોડ)- 9426874377, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારીયા (ગોકુળનગર (બાદલપર))- 9925052656 નો સંપર્ક કરવા જણાવાયું છે. આઈટીઆઈમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની હોય તેવા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરીને જમા કરાવવા સતવારા નવગામ જ્ઞાતિ- મોરબીના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારીયાએ જણાવ્યું છે.

- text

- text