છેલ્લા 24 કલાકમાં હળવદ 31મીમી, મોરબી અને માળિયામાં ઝાપટા

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામા સૌથી વધુ હળવદમા 31 મીમી, માળિયામાં 4 મીમી અને મોરબીમાં 3 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા જણાવી રહ્યા છે. જો કે, જુના મોરબીમા વધુ વરસાદ પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text