હળવદના રણછોડગઢ ગામે પાના ટીચતા સાત ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જગદીશભાઇ પ્રભુભાઇ પાટડીયા, ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા, વિનોદભાઇ રસીકભાઇ વિંઝવાડીયા, લાલજીભાઇ પ્રભુભાઇ મદ્રેસણીયા, સંજયભાઇ ધનાભાઇ સિણોજીયા, રાયધનભાઇ રામજીભાઇ વિંઝવાડીયા અને સંદિપભાઇ રામજીભાઇ સિણોજીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,900 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text