વાંકાનેરના જાલી ગામની સીમમાં ઝુંપડામાંથી દારૂ-બિયર ઝડપાયો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી પાંચાભાઇ રૂપાભાઇ ઉર્ફે ભુપત સંગપરાના ઝુંપડામાંથી મેકડોવેલ નંબર -1 બ્રાન્ડ વ્હીસકીની 1 બોટલ, એક વોડકાની બોટલ તેમજ ત્રણ બીયરના ટીન સહિત કુલ રૂપિયા 975નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવ્યો છે.

- text

- text