મોરબીના વિસીપરામાં વેફરે દારૂ ઢીંચી રીક્ષા નાગણી કરી 

- text


મોરબી : મોરબીના વિસીપરા મેઈન રોડ ઉપર આરોપી અકબરભાઇ ઉર્ફે વેફર ઇશાકભાઇ નોતીયાર નામના શખ્સે દારૂ ઢીંચી પોતાની GJ-36-U-5786 નંબરની સીએનજી નાગણીની જેમ સર્પાકારે ચલાવી અન્ય લોકોની જિંદગી જોખમમાં મુક્તા સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- text

- text