ધોરણ 12 સાયન્સ અને NEETમા સારા માર્ક્સ આવતા વાંકાનેરની તરકિયા શાળાના બાળકોને દફ્તરની ભેટ

- text


વાંકાનેર : વાંકાનેરના મનન વિંકલભાઈ કરડાણીને ધોરણ – 12 સાયન્સ તેમજ NEETની પરીક્ષામાં સારા માર્ક્સ આવતા મનનના દાદા નાથાભાઈ કરડાણી તેમજ દાદી લાભુબેન કરડાણી દ્વારા વાંકાનેરના તરકિયા ગામે આવેલી સીમ શાળાના તમામ બાળકોને પૌત્રની અનેરી સફળતા બદલ અષાઢી બીજના અવસરે દફતર ભેટમાં આપ્યા હતા.

- text

- text