વાંકાનેર ગ્રામ્યની સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ ઉઠાવી ગયો

- text


વાંકાનેર : વાંકાનેર ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા આ મામલે સગીરાના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે આઇપીસી કલમ 363, 366 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text