મોરબીના સખી NXમાં ધમાકેદાર ઓફર્સ : લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 

● તમામ આઈટમ ઉપર 10 % ડિસ્કાઉન્ટ
● 5000ની ખરીદી ઉપર 20% ડિસ્કાઉન્ટ
● 10,000ની ખરીદી ઉપર 30% ડિસ્કાઉન્ટ
● 15,000ની ખરીદી ઉપર 40% ડિસ્કાઉન્ટ
● 20,000ની ખરીદી ઉપર 50% ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ આઈટમની ખરીદી ઉપર 10થી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો મોરબીની ફેશનપ્રિય બહેનોએ આ ઓફરનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે ઓમ શાંતિ કોમ્પલેક્ષમાં આવેલ સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. ગ્રાહકો માટે અહીં ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે અહીં 5000ની ખરીદી ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ, 10,000ની ખરીદી ઉપર 30 ટકાનું ડિસ્કાઉન્ટ, 15,000ની ખરીદી ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ, 20,000ની ખરીદી ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફરનો લાભ તમામ વસ્તુની ખરીદી ઉપર મળશે.

અહીં તમામ વસ્તુનો એકદમ નવો સ્ટોક ઉપલબ્ધ હોય, એકથી એક ચડિયાતી વસ્તુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો અહીં પધારો અને મનભરીને શોપિંગ કરો.

વધુ વિગત માટે
મો.નં. 9979200189

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અને નવું કલેક્શન જોતા રહો

https://chat.whatsapp.com/Ig1yD4UtrHzJ9z1kGCJ5zx

instagram id :
https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv

https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3