પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્નીનું શનિવારે બેસણું

- text


મોરબી : ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન સાબરીયાનું ગત તા.21ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગત જસુબેન સાબરીયાનું બેસણું તા.24ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે કોળી ઠાકોર સમાજની બોર્ડિંગ, નવી કલેક્ટર ઓફિસ પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text