મોરબી કલેકટરની અધ્યક્ષતામાં સખી વન સ્ટોપ સેન્ટર મુદ્દે બેઠક

- text


મોરબી : મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને સખી વન સ્ટોપ સેન્ટર, બેટી પઢાઓ બેટી વધાવો અને પ્રોટેક્શન ઓફ ધ ચિલ્ડ્રન સહિતના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર ડો. વિપુલ સેરશિયા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી બી.એસ.ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text