મોરબીના રાજનગરમાં વીજ પોલના બે કટકા

- text


મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર વિસ્તારમાં ભારે પવનના કારણે વીજ પોલના બે કટકા થઈ ગયા હતા. જેમાં ઉપરનો ભાગ અલગ થઈને વાયર સાથે નીચે પડ્યો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

- text