વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર બાઈક દીવાલ સાથે અથડાતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text