મોરબીના ખરેડા ગામ નજીકથી ત્રણ બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર અને ખરેડા ગામની વચ્ચે નાલા નજીકથી બાઈક ઉપર વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને નીકળેલા જયદીપ જયસુખભાઈ ડાભી અને સાગર રઘાભાઈ ડાભી નામના યુવાનોને ઝડપી લઈ રૂપિયા 20 હજારના મોટર સાયકલ સહિત 21,125નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text