મોરબીના લાતીપ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે બે ઝબ્બે

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 8મા લુકસ ફર્નિચર નજીકથી સાહિલ રહીમભાઈ ચાનીયા અને સાહિલ ઉર્ફે સેડાળો કરીમભાઈ ચાનીયા નામના યુવાનોને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text