માળીયા – હળવદ હાઇવે ઉપર રિવર્સમા આવેલા મિલર હડફેટે ત્રણ ઘાયલ

- text


મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર યુનિકો ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ નજીક મિલર મશીનના ચાલકે ગફલત ભરી રીતે મિલર રિવર્સમાં લેતા પાછળ ઉભેલી રીક્ષા સાથે મિલર અથડાતા રજૂબેન, મનીષભાઈ અને આનંદભાઈને ઇજાઓ પહોચતા મોરબી લીલપર રોડ ઉપર રહેતા સુનિલભાઇ હિતુભાઈ ડામોરે અકસ્માત સર્જી નાસી ગયેલ મિલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text