અઢી વર્ષના બાળકનું લીવર ફૂલી જતા મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં લીલાપર રોડ ઉપર ભંગારના ડેલામા મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના શ્રમિક સુનિલભાઈ હિતુભાઈ ડામોરના પુત્ર અંકિત ઉ.2 વર્ષ 6 માસનું બીમારી સબબ મૃત્યુ થયા બાદ ડોકટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતા બાળકનું લીવર ફૂલી ગયું હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરવામાં આવી હતી.

- text

- text