હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ 

- text


હળવદ : હળવદના નવા ધનાળા, જુના ધનાળા, અજીતગઢ, મયુર નગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આમ તો છેલ્લા સાતેક દિવસથી કમોસમી વરસાદ વરસે છે વરસાદની સાથે પવન પણ હોય જેના કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આજે ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

- text

- text