VACANCY : કેનોપ્સ ઇન્ટરનેશનલમાં એક્સપોર્ટ માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ કેનોપ્સ ઇન્ટરનેશનલમાં 5 જગ્યાઓ માટે આકર્ષક પગાર સાથે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 5
અનુભવ : 1 વર્ષ


ઈશાન સિરામિક ઝોન,
8એ નેશનલ હાઇવે,
મોરબી
ભૌતિક પટેલ
મો.નં.9428641002