મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નંબર 3 નાને 4 વચ્ચે વિષ્ણુ ટ્રેડિંગ કંપની પાસે જાહેરમાં જુગાર રમતા મોસીન સલીમભાઇ મોવર, નેકમામદ સલેમનભાઈ ભટ્ટી, દિલાવર કાસમભાઈ કટિયા, પ્રવિણ માવજીભાઈ મકવાણા અને રસીદ જુમાભાઈ મકવાણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text