મોરબીમાં પોણા બે વર્ષ પહેલા બાઈક ચોરાતાં ફરિયાદ 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ નજીકથી પોણા બે વર્ષ પહેલા હરીઓમ પાર્ક સોસાયટી મોરબી હળવદ રોડ ઘુંટુ ગામ પાસે રહેતા અમીતભાઈ જયંતીભાઈ ભોરણીયાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી થવા અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text