શેરબજારમાંથી પૈસા કમાવવા છે ? : મોરબીમાં 20મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ

 

વોલ સ્ટ્રીટ પાઠશાલાની ચોથી બેચનું આયોજન : 20 એપ્રિલ 2023 થી ઓફલાઈન અને ઓનલાઇન બન્ને બેચ શરૂ :બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે
કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ પણ જોડાઈ શકે છે : તા.19 એપ્રિલ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારમાંથી પૈસા કમાવવા છે? તો તેના વિશે સંપૂર્ણ નોલેજ લીધા વગર આગળ વધવું એટલે નુક્સાનીને નોતરવી. એટલે જ મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલા આગામી 20મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે.

વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા સ્ટોક માર્કેટના ઓનલાઇન અને ઑફ્લાઇન બંને ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 3 બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ચોથી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 20 એપ્રિલ થી શરૂ થવા જઈ રહી છે.

ટેલિગ્રામ-પેઇડ ટિપ્સ લઇ ને પણ સ્ટોક માર્કેટ માં નુકસાની કરી છે ? તો હવે ટિપ્સ ને ના કહી ને સ્ટોક માર્કેટ માં જાતે તમારા રિસર્ચ સાથે ટ્રેડિંગ કરો. આ પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (નિફ્ટી અને બેંક નિફ્ટી ) ટ્રેડિંગ શીખવવામાં આવશે. ફ્રેશર અથવા એક્સપેરિયન્સ બંને ને સમજાય શકે અને જાતે પ્રોફિટેબલ ટ્રેડિંગ કરી શકે તેવી સરળ રીતે શીખવાડવામાં આવશે.

પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ પણ જોડાઈ શકે છે.

ક્લાસ મોડ : ઓફલાઈન
લોકેશન :મોરબી (ગુજરાત )
ક્લાસ ટાઈમ : સાંજે 4:00થી 6:00 અથવા 6:00 થી 8:00
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ
ક્લાસ મોડ : ઓનલાઇન
ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ
નોંધ : તા.19 એપ્રિલ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર થોડી જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
મો.નં.7600747477
મો.નં.7600434141
https://www.instagram.com/ws_pathshala/