માળીયા નજીક ડેકીમાં ટાયર મૂકી રહેલા યુવાનને બોલરોએ પાછળથી ઝપટે લેતા ઇજા

- text


મોરબી : માળીયા – કચ્છ હાઇવે ઉપર હરિપરની ગોળાઈ નજીક જામનગરના રહેવાસી પંચાણભાઈ સીદાભાઈ આલ પોતાની મહિન્દ્રા ટીયુવી ગાડીમાં પંચર પડતા ટાયર બદલાવી ટાયરને ડેકીમાં મૂકી રહેલા યુવાનને પાછળથી પુરપાટ ઝડપે આવેલી જીજે – 03 – BW – 7753 બોલેરો ગાડીના ચાલકે ઠાઠામા ભટકાડતા પંચાણભાઈને પગમાં ફ્રેક્ચર થઈ જતા માળીયા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text