વાંકાનેરના સરતાનપર નજીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો

- text


વાકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ ફેવરિટ મિનરલ્સ નામના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા લક્ષમણ સુમુ ઉ.35 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text