મોરબીમાં JK શાહ ક્લાસીસ દ્વારા CAના કોર્ષ માટે 7 દિવસનો ફ્રી વર્કશોપ : રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ

 

કોર્મસ ક્ષેત્રની ઉચ્ચ કારકિર્દી એટલે CA, તમારા માટે આ ક્ષેત્રમાં તક છે કે કેમ ? તે જાતે જ જાણી શકો એટલા માટે વર્કશોપનું આયોજન, જેમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા રૂટિન મુજબનો અભ્યાસક્રમ ચલાવાશે
3 એપ્રિલથી ફ્રી વર્કશોપ શરૂ, માત્ર 10 જ સીટ વધી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ : ઘરઆંગણે ખ્યાતનામ CA ક્લાસીસની બેચનો લાભ લેવાનું ચૂકશો નહિ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવીને કારકિર્દી માટે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરી લેતા હોય છે, બાદમાં ઘણી વખત કોઈ કારણોસર પછતાવો થતો હોય છે. પણ મોરબીના વિદ્યાર્થીઓ સાથે આવું ન થાય એટલે JK શાહ ક્લાસીસ દ્વારા CAના કોર્ષ માટે 7 દિવસનો ફ્રી વર્કશોપ રાખવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી ભાગ લઈને જાતે જ જાણી શકશે કે તે CA બની શકશે કે કેમ ? આ ક્ષેત્ર તેના માટે બરાબર છે કે નહીં ?

મોરબીમાં JK શાહ ક્લાસીસ કાર્યરત છે. ધોરણ 12 પછી કૉમેર્સ ક્ષેત્રની નં. 1 કારકિર્દી એટલે CA. બીજી તરફ ભારતના નં.1 CA કલાસિસ એટલે JK શાહ કલાસિસ. આ ક્લાસીસ દ્વારા મોરબીના વિદ્યાર્થીઓ માટે 7 દિવસનો ફ્રિ વર્કશોપ રાખવામાં આવ્યો છે. જે 3 એપ્રિલથી મોરબીમાં જ શરૂ થશે. જેમા વિદ્યાર્થીઓ જાતે જોડાઈને નક્કી કરી શકશે કે શું હું પણ CA બની શકું છું? હાલ આ માત્ર 10 જ સીટો વધી હોય, રજીસ્ટ્રેશન આજનો આજે છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.

શા માટે મોરબીના વિદ્યાર્થીઓ JK શાહ કલાસિસ પસંદ કરે છે..!!!

◆ જે. કે. શાહ કલાસિસની સમગ્ર ભારતમાં 75+ વધુ શાખાઓ
◆ અત્યારે સુધી 1870થી વધુ વિદ્યાર્થીઓ ઓલ ઓવર ઇન્ડિયામાં રેન્ક લાવી ચુક્યા છે.
◆ 350+ થી વધુ ફેકલ્ટી ટીમ
◆ કુમાર મંગલમ બિરલા તેમજ પિયુષ ગોયલ જેવા વ્યક્તિઓ એ તેમનું CA JK શાહ ક્લાસીસમાંથી કરેલ છે.
◆ ફેસ ટુ ફેસ લેક્ચરની સાથે રેકોડિઁગ લેકચરનું બેકઅપ
◆ અહીં વિકલી ટેસ્ટ તેમજ 4 વખત મોક ટેસ્ટ પેપર લેવાય છે. જેથી વિધાર્થીઓ કોન્ફિડન્સ થી CAની પરીક્ષા આપી શકે
◆ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત શાળાના વિદ્યાર્થીની પહેલી પસંદ
◆ લાસ્ટટાઈમ 600 થી વધુ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રમાંથી CA ફોઉન્ડેશનમાં JK શાહ કલાસિસમાંથી પાસ થયા છે.

ફ્રી વર્કશોપમાં જોડાવા માટે
9033318185 પર કોલ કરો
જે વિદ્યાર્થીઓ CA ફાઉન્ડેશનના ફ્રિ વર્કશોપમાં રેજીસ્ટ્રેશન કરવા માંગે છે તેઓ આપેલ લિંક પર ફોર્મ ભરી આપે
https://forms.gle/NaaKsWwdGnPnu5iy7