મોરબીથી મુંબઈ ડેઇલી સર્વિસ : બાબા ટ્રાન્સપોર્ટ દ્વારા 1થી 10 ટન અને પાર્ટ લોડની સુપર ફાસ્ટ ડિલિવરી

 

સિરમિક, લેમીનેટ, ક્લોક અને અન્ય ઉદ્યોગોને માલ મોકલવો એકદમ સરળ : કોઈ પણ પરચુરણ આઇટમથી લઈને મોટી વસ્તુઓનું લોડિંગ : 1થી લઈને 35 ટન સુધીની ડોર ટુ ડોર સર્વિસ પણ ઉપ્લબ્ધ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાબા ટ્રાન્સપોર્ટ એન્ડ રોડવેઝ દ્વારા મોરબીથી મુંબઈની ડેઇલી પાર્સલ ડિલિવરી સર્વિસ પુરી પાડવામાં આવે છે. તો આપના માલને સરળતાથી મોકલવા આજે જ સંપર્ક કરો.

મોરબીના લાતી પ્લોટ-5માં મેઈન રોડ ઉપર બાબા ટ્રાન્સપોર્ટ એન્ડ રોડવેઝ કાર્યરત છે.જ્યાં નાના પરચુરણ માલથી માંડીને 10 ટન સુધીના પાર્સલની મોરબીથી મુંબઇ અને મુંબઇથી મોરબીની સુપર ફાસ્ટ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસ ડેઇલીની છે જેથી પાર્સલ તુરંત ડિલિવરી થાય છે. બાબા ટ્રાન્સપોર્ટ એન્ડ રોડવેઝ મુંબઈની ખ્યાતનામ મહારાજા ટ્રાન્સલાઈનર સાથે જોડાણ ધરાવે છે.

વધુમાં બાબા ટ્રાન્સપોર્ટ એન્ડ રોડવેઝ દ્વારા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર કમિશન એજન્ટ તેમજ 1થી 35 ટન સુધીની ડોર ટુ ડોર સર્વિસ અને પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. તો આજે જ આ સેવાનો લાભ મેળવવા સંપર્ક કરો.

મોરબીથી મુંબઇ ( ઓલ) બુકીંગ
મો.નં.9909578688

મુંબઇથી મોરબી એન્ડ ઓલ સૌરાષ્ટ્ર બુકીંગ
મો.નં. 9687712121