સાધના વોચમાં ઘડિયાલ અને આર્ટિફિશિયલ ફ્લાવરની અફલાતૂન વેરાયટી, હોલસેલ ભાવે

 

વોલ ક્લોક, વુડન ક્લોક, હેન્ડીક્રાફટ ક્લોક, વિક્ટોરિયા ક્લોક, રેઝિંગ ક્લોકની 100થી વધુ ડિઝાઇન : રૂ. 650થી લઈને 3500 સુધીની રેન્જ
ઓફિસ કે ઘરના ઇન્ટિરિયરને ચાર ચાંદ લગાવતા આર્ટિફિશિયલ ફ્લાવર તેમજ વેલની 150થી વધુ પ્રકારની વેરાયટી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સાધના વોચ એન્ડ ફલાવર શોપમાં ઘડિયાલ અને આર્ટિફિશિયલ ફ્લાવરની અફલાતૂન વેરાયટી હોલસેલ ભાવે મળશે. તો આપની ઘર કે ઓફિસના ઇન્ટિરિયરને વધુ આકર્ષક બનાવવા એક વખત જરૂર અહીંની મુલાકાત લ્યો.

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર દિશા હોસ્પિટલની નીચે સાધના વોચ એન્ડ ફ્લાવર શોપ કાર્યરત છે. જે પોતે જ ક્લોકના મેન્યુફેક્ચરર છે. અહીં વોલ ક્લોક, વુડન ક્લોક, હેન્ડીક્રાફટ ક્લોક, વિક્ટોરિયા ક્લોક, રેઝિંગ ક્લોકની 12 ઇંચથી 36 ઇંચ સુધીની સાઈઝમા 100થી વધુ ડિઝાઇન બનાવવામાં આવે છે. અહીં બજારથી અંદાજે 20થી 25 ટકા જેટલા ઓછા ભાવે ઘડિયાલ મળે છે. જેની રેન્જ રૂ. 650થી લઈને 3500 સુધીની છે.

આ ઉપરાંત અહીં 150થી વધુ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લાવરની વિશાળ વેરાયટી છે. ઓફિસ કે ઘરના ઇન્ટિરિયરને ચાર ચાંદ લગાવતા ફ્લાવર તેમજ વેલની એકથી એક ચડિયાતી આઇટમો અહીં છે. જેની રેન્જ રૂ. 130થી લઈને રૂ. 3500 સુધીની છે. તો એક વખત અહીંની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

અમિત રાણા
મો.નં. 6354455936

ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/reel/Cp0AN-_h91X/?igshid=YmMyMTA2M2Y=