મોરબીની ત્રાજપર ચોકડીએ ટાઇલ્સની દુકાનમાંથી બિયરના ડબલા પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પમ્પની સામે આવેલી પોલો ટાઇલ્સ નામની દુકાનમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી મુકેશભાઈ મીઠાભાઈ પરમાર રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી વાળાને હેનકેન બ્રાન્ડ બિયરના 7 ડબલા કિંમત રૂપિયા 700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text