સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં સમર ધમાકા ઓફર : દોઢ ટન એસી માત્ર રૂ. 28,999માં, સાથે ફિટિંગ ફ્રી…

ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ અને 0% ફાઈનાન્સ સહિતના અઢળક ફાયદાઓ : મોરબી જિલ્લાનો સૌથી વિશાળ અને વ્યાજબી ભાવ માટે પ્રખ્યાત એવો ભરોસાપાત્ર શો-રૂમ : Lloyd કંપનીના જિલ્લાના એકમાત્ર ડાયરેક્ટ ડીલર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને એસી વસાવવું છે ? તો મોરબીના જાણીતા સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સમાં પધારો. કારણકે અહીં સમર ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો ફાયદો મેળવવા આજે જ શો-રૂમની મુલાકાત લ્યો.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. અહીં એલઇડી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમો મળે છે. અહીં મિત્સુબીસી, ઓજનરલ, પેનાસોનિક, એલજી, સેમસંગ, આઈએફબી, કેલ્વીનેટર, બીપીએલ અને સોની સહિતની સ્ટાન્ડર્ડ બ્રાન્ડના એસીની વિશાળ વેરાયટી છે. સાથે સિટી લાઈટ ઇલેક્ટ્રોનિક્સ Lloyd કંપનીની જિલ્લાની એકમાત્ર ડાયરેક્ટ ડીલરશિપ ધરાવે છે.

હાલ અહીં સમર ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં દોઢ ટન એસી માત્ર રૂ.28,999માં આપવામાં આવે છે. સાથે ફિટિંગ ફ્રી કરી આપવામાં આવે છે. ઉપરાંત અહીં મેગા ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ અને 0% ફાઈનાન્સ પણ આપવામાં આવી રહ્યું છે.

વધુ વિગત માટે રૂબરૂ પધારો
રવિવારે પણ શો રૂમ ખુલ્લો રહેશે

ઇન્સ્ટાગ્રામ

https://www.instagram.com/citylight_electricals_morbi/

ફેસબુક

https://www.facebook.com/citylight.electricals