મોરબીના નવા સાદુળકા ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા હર્ષદભાઈ પરસોત્તમભાઈ ભુવા ઉ.42 નામના યુવાને પોતાના ઘેર કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text