વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇનોવા ટ્રેક્ટરના ઠાઠામા ઘુસી ગઈ, 3 ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પાસે ગઈકાલે રાત્રે જીજે – 36 – L – 4438 નંબરની ઇનોવા કાર બીજલભાઈ રઘુભાઈ માંડાણીના ટ્રેકટર પાછળ ઘુસી જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા રવિભાઈ, રામભાઈને તેમજ ટ્રેકટર ચાલક બીજલભાઈને ઇજાઓ પહોચતા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text