મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી લેતા મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે મહિપતભાઈ બચુભાઇ કંડીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા કુલળીબેન કૈલાશભાઈ ધાનક નામના ખેત શ્રમિક પરણિત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text

- text