શ્રેષ્ઠ ક્વોલિટીવાળા બેલા અને સિમેન્ટ ઈંટ વ્યાજબી ભાવે મેળવો ચામુંડા ફ્લાય એશ બ્રિક એન્ડ બ્લોકમાંથી

 

બ્રિક્સ, સોલિડ પેવર, કોંક્રેટ હોલો બ્લોક, કોંક્રેટ ઇન્ટરલોકિંગ પેવર બ્લોકની તમામ મશીનરીનું પણ મેન્યુફેક્ચરિંગ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ બાંધકામ કરી રહ્યા છો? ગુણવતામાં શ્રેષ્ઠ મટીરીયલ શોધી રહ્યા છો ? તો ચામુંડા ફ્લાય એશ બ્રિક એન્ડ બ્લોકમાંથી શ્રેષ્ઠ ક્વોલિટીવાળા બેલા અને સિમેન્ટ ઈંટ ખરીદો તે પણ વ્યાજબી ભાવે. તો આજે જ સંપર્ક કરો.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળામાં રાજપર રોડ પર શક્તિ ફાર્મ હાઉસ પાસે દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચામુંડા ફ્લાય એશ બ્રિક એન્ડ બ્લોક કાર્યરત છે. જ્યાં સુપર ક્વોલિટીના સિમેન્ટના બેલા એટલે કે સોલિડ બ્લોક અને સિમેન્ટની ઈંટ એટલે કે પ્લાયસ બ્રિક બનાવવામાં આવે છે. ઘર, ઓફિસ કે કારખાનું હોય અથવા કમ્પાઉન્ડ વોલ હોય અહીંનું મટીરીયલ આપના બાંધકામને મજબૂતાઈ આપશે.

આ ઉપરાંત અહીં ચામુંડા એન્જીનીયરીંગ વર્કસ પણ કાર્યરત છે.જ્યાં બ્રિક્સ, સોલિડ પેવર, કોંક્રેટ હોલો બ્લોક, કોંક્રેટ ઇન્ટરલોકિંગ પેવર બ્લોકની તમામ મશીનરીનું પણ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.

બાંધકામ માટે ઈંટ કે બેલા ખરીદતા પૂર્વે અહીંની એકવાર મુલાકાત જરૂર લ્યો

દેવરાજભાઈ નકુમ
મો.નં. 9586898653
ખોડીદાસભાઈ નકુમ
મો.નં. 9313027691