મેઇક ઈન મોરબી : સેનેટરી વેર ઉદ્યોગો માટે ઘરઆંગણે મોરબીમાં જ બનતું અબ્યાત બ્રાન્ડનું POP

 

કેલ્સિકો કેમિકલ એન્ડ મિનરલ્સ દ્વારા ક્વોલિટીની ગેરેન્ટી સાથે સેનેટરી વેરના મોલ્ડ માટે POPનું મેન્યુફેક્ચરિંગ : ઉદ્યોગોએ હવે ઈરાન કે જમ્મુથી POP નહિ મંગાવવું પડે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સેનેટરી વેર ઉદ્યોગોને અત્યાર સુધી સારું POP ઈરાન અને જમ્મુથી મંગાવવું પડતું હતું. પણ હવે તેનાથી પણ ક્વોલિટીમાં બેસ્ટ POP ઘરઆંગણે જ ઉત્પાદન થવા લાગ્યું છે. જેથી હવે સેનેટરી વેર ઉદ્યોગોને બહારથી POP મંગાવવાની ઝંઝટ નહિ રહે.

મોરબીમાં કેલ્સિકો કેમિકલ એન્ડ મિનરલ્સ કાર્યરત છે. જે ઓમાન અને ઇરાનથી રો-મટીરિયલ્સ આયાત કરી મોરબીમાં જ સેનેટરી વેરના મોલ્ડ માટે અબ્યાત બ્રાન્ડના POPનું ઉત્પાદન કરે છે. સેનેટરી વેર ઉદ્યોગો હાલ જમ્મુ, ઈરાન, કચ્છ અને રાજસ્થાનથી POP મંગાવે છે. કચ્છ અને રાજસ્થાનની પ્રોડક્ટમાં ગુણવતા નબળી હોય છે તો સામે ઈરાનથી આયાતમાં સમય લાગે છે અને એન્ટીડમ્પિંગ ડ્યુટી પણ લાગતી હોવાથી કોસ્ટ પણ વધુ લાગે છે. જ્યારે જમ્મુથી પ્રોડકટ મેળવવામાં ચોમાસા અને શિયાળામાં વિલંબ થાય છે. આવી સ્થિતિમાં મોરબીના ઉદ્યોગોને જમ્મુ અને ઇરાનથી પણ શ્રેષ્ઠ ક્વોલિટીવાળું POP હવે ઘરઆંગણે જ મળવાનું છે.

કેલ્સિકો કેમિકલ એન્ડ મિનરલ્સ દ્વારા POPની ક્વોલિટી ગેરેન્ટી ઉપરાંત પૂરી સર્વિસ અને પૂરતો સ્ટૉકનો પણ વાયદો આપવામાં આવે છે. તો સેનેટરી વેર ઉદ્યોગોને એક વખત મોરબીમાં ઉત્પાદિત થતું POP અજમાવવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં.9687331892 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ઓફિસ એડ્રેસ : શોપ નં.114, ફર્સ્ટ ફ્લોર, શક્તિ ચેમ્બર-2, ત્રાજપર, મોરબી-2

ગોડાઉન એડ્રેસ : દરિયાલાલ પ્લાઝા પાછળ, રિવેરા સેનેટરિવેર, ત્રાજપર, મોરબી-2