VACANCY : એડવર્ડ સિરામિક્સમાં લેડીઝ સ્ટાફ જોઈએ છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના મહેન્દ્રનગર ખાતે આઈટીઆઈ પાસે આવેલ એડવર્ડ સિરામિક્સમાં લેડીઝ સ્ટાફની વેકેન્સી જાહેર કરવામા આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકે પોતાનું રિઝયુમ મો.નં. 7600434141 ઉપર વોટ્સએપ કરવાનું રહેશે.

લેડીઝ સ્ટાફ -1
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : પાવર પોઇન્ટ, ફોટો એન્ડ વીડિયો એડિટિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન