ટંકારા લતીપર હાઇવે ઉપર સ્વીફ્ટ કારની ગુલાંટ

- text


સાવડી ગામના પાટિયા નજીક ગતરાત્રીના થયેલ અકસ્માત તંત્ર બેખબર

ટંકારા : ટંકારા – લતીપર હાઇવે ઉપર સાવડી ગામના પાટિયા નજીક ગતરાત્રીના સમયે પુરપાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર ગુલાંટ મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માતના બનાવ અંગે ટંકારા હોસ્પિટલ કે પોલીસમાં કોઈ જ જાણ નથી.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા – લતીપર હાઇવે ઉપર સાવડી ગામના પાટિયા નજીક જીજે – 36 – એએફ – 3681 નંબરની પુરપાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર રાત્રિના સમયે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં કોઈને ઇજાઓ પહોંચી છે કે કેમ તે સહિતની કોઈ વિગતો બહાર આવી નથી.

- text

- text