મોરબીની નવી આરટીઓ કચેરી પાછળથી ઢીંગલી 6 બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબીના જાંબુડિયા નજીક આવેલી નવી આરટીઓ કચેરી પાછળથી એલસીબી ટીમે ચંદુભાઈ ઉર્ફે ઢીંગલી નરસીભાઈ મીઠાપરા રહે.નવા જાંબુડિયા, નિશાળ વાળી શેરી, મૂળ રહે. અભેપર, તા.થાન,જિલ્લો સુરેન્દ્રનગર નામના શખ્સને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text