મોરબીના કાલિકાનગરમાં દારૂની બે બાટલી સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાંથી પોલીસે ઇન્દિરાનગરમાં રહેતા પ્રવિણભાઇ મહોબતભાઇ ગેડાણી અને દેવરાજભાઇ વલભભાઇ ગેડાણીને મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની બે બોટલ દારૂ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text