ફ્લેટ કે ઓફિસને અંદરથી લકઝરીયસ બનાવવા છે ? ઇનસાઈડ ઇન્ટિરિયર છે ને…

કંઈક નવું – હટકે ઇચ્છતા ફ્લેટ કે ઓફિસધારકોને સંતોષકારક સેવા આપવાની ગેરેન્ટી : જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ અને આકર્ષક લુક આ બે ફાયદા ચોક્કસ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લેટ કે ઓફિસને અંદરથી લકઝરીયસ બનાવવા છે ? તો ઇનસાઈડ ઇન્ટિરિયર છે ને… જે તમારા ફ્લેટ કે ઓફિસના ઇન્ટિરિયરની એકદમ અલગ જ આકર્ષક ડિઝાઇન તૈયાર કરી દેશે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો.

મોરબીમાં રવાપર કેનાલ ચોકડી પાસેકોહિનૂર શોપિંગ કોમ્પ્લેક્ષના 3જા માળે 327 નંબરની ઓફિસમાં ઇનસાઈડ ઇન્ટિરિયર કાર્યરત છે. જે છેલ્લા 7 વર્ષથી મોરબીવાસીઓની સેવામાં છે. અહીંના ઇન્ટિરિયર ડિઝાઇનર અજય પીઠડીયા પોતાની આગવી સૂઝબૂઝથી જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ અને આકર્ષક લુક આ બે ફાયદા ગ્રાહકોને ચોક્કસ અપાવે છે.

અહીં એકદમ નવી અને હટકે ઇન્ટિરિયર ડિઝાઈન કરી આપવામાં આવે છે. અહીંની અનુભવી ટિમ લિમિટેડ વર્ક પણ પરફેક્ટ વર્ક કરે છે. ઇનસાઈડ ઇન્ટિરિયરની ઓફિસનું રીનોવેશન બાદ આજે તા.8ના રોજ રી ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ ઓફિસ ઇન્ટિરિયરની લાજવાબ કલાના દર્શન થશે. લોકો આ ઓફિસ ઉપરથી જ ઈનસાઈડ ઇન્ટિરિયરની સર્વિસનો અંદાજ લગાવી શકશે.

જો આપે ઓફિસ કે ફ્લેટ નવો લીધો હોય અથવા તો રીનોવેટ કરાવવો હોય તો એક વખત અવશ્ય ઇનસાઈડ ઇન્ટિરિયરની મુલાકાત લેવી. કારણકે અહીં રાજકોટ, સુરત અને અમદાવાદથી પણ વધુ સારી સર્વિસ આપવામાં આવશે.

ઇનસાઈડ ઇન્ટીરિયર 

અજય પીઠડીયા

વૈભવ દેસાઈ

મો.નં. 9726431319

ઓફિસ નં. 9726431317